Browse audiobooks narrated by Darshan Pandya, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
"Thrilling Crime Novel is written by the legendary author 'Mahesh Yagnik, narrated by 'Darshan Pandya' now as an Audiobook."
Mahesh Yagnik (Author), Darshan Pandya (Narrator)
Audiobook
"સરદાર, સિર્ફ નામ હી કાફી હૈ..... સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અને કામ ગુજરાત માટે અજાણ્યું નથી, અને ભારત રાષ્ટ્ર તો આજીવન એમનું ઋણી છે. એમણે રજવાડાનું એકીકરણ કરવાનો ભગીરથ પડકાર ઉપાડ્યો. એમણે દેશને એક સંવિધાન મળે એ માટે પ્રયોસો શરૂ કર્યા અને વહીવટીતંત્રની કરોડરજ્જૂ જેવી સ્વદેશી સિવિલ સર્વિસ બનાવી. આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ ના યુવા લક્ષણો સરદારસાહેબમાં હતા. Hopefull, Firm, Strong ત્વરિત નિર્ણયશક્તિ અને કડવો પણ ગુણકારી લીમડાં જેવો સ્પષ્ટ વાસ્તવવાદ. સરદારસાહેબ તો ગયા, પણ આપણે નવા સરદાર પેદા કેવી રીતે કરીશું ? કેમ ઘડાય સરદાર જેવું અસરદાર અને જોરદાર વ્યક્તિત્વ ? લોકપ્રિય લેખક-વક્તા જય વસાવડાએ સરદારસાહેબ પરના અઢળક સંદર્ભસાહિત્ય અને રઝળપાટ પછી નવી પેઢીને ગમે તેવી રજુઆત સાથે સરદારસાહેબના જીવનમાંથી પોઝિટિવ પ્રેરણા અને માર્ગદર્શન મળે એવું રસપ્રદ અને અમુક અજાણ્યા પ્રસંગોથી ભરપુર એવું અન્યોથી અલગ અનોખું પુસ્તક તૈયાર કર્યું છે. એમાં કેટલીક દુર્લભ તસ્વીરો અને સરદારસાહેબના પત્રો-ભાષણો વગેરેમાંથી આપણી આજની સમસ્યાઓનો ઉકેલ બતાવતા અવતરણો પણ મુક્યા છે. ચાલો, આ વાંચી ઇતિહાસ ઓળખીને આપણું ભવિષ્ય બનાવીએ. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'થી વિશ્વવિખ્યાત થઈ રહેલ 'મેન ઓફ એક્શન' સરદાર પટેલની આધુનિક ઓળખ કેળવીએ. આજે સરદારશ્રીના લોંગટર્મ વિઝનને સમજવાની તાતી જરૂર છે. માર્વેલ કોમિક્સના 'આયર્ન મેન' ના ફેન વધતા હોય ત્યારે આપણા અસલી માર્વેલસ આયર્નમેન (લોખંડી પુરુષ)ને તો સમજીએ !"
Jay Vasavada (Author), Darshan Pandya (Narrator)
Audiobook
[Gujarati] - The Power of Your Subconscious Mind
"આ પુસ્તક મસ્તિષ્કના આધારભૂત સત્યોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન છે. જીવન અને મસ્તિષ્કના આધારભૂત નિયમોને રોજબરોજની સરળ ભાષામાં સમજાવવા પૂરી રીતે શક્ય છે. એક મનુષ્ય દુઃખી કેમ હોય છે? બીજો ખુશ કેમ હોય છે? એક મનુષ્ય સુખી અને સમૃદ્ધ કેમ હોય છે? બીજો ગરીબ અને દુઃખી કેમ હોય છે? એક મનુષ્ય ભયભીત અને તણાવગ્રસ્ત કેમ હોય છે? બીજો આસ્થાવાન તથા આત્મવિશ્વાસી કેમ હોય છે? એક મનુષ્યની પાસે સુંદર, વૈભવી બંગલો કેમ હોય છે? બીજો ઝૂંપડીમાં કેમ રહે છે? એક મનુષ્ય ખૂબ જ સફળ અને બીજો ખરાબ રીતે અસફળ કેમ હોય છે? શું તમારા ચેતન અને અવચેતન મનમાં આ પ્રશ્નોનો કોઈ ઉત્તર મળી શકે છે? નિશ્ચિત રૃપથી મળી શકે છે. આ પુસ્તકનો અભ્યાસ કરવા અને એમાં બતાવેલી ટેકનિકને અમલમાં લાવવાથી તમે એ ચમત્કારિક શક્તિને જાણી લેશો, જે તમને દુવિધા, દુઃખ, ઉદાસી અને અસફળતાના કુચક્રમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. આ ચમત્કારિક શક્તિ તમને પડાવ સુધી પહોંચવામાં મદદ કરશે, તમારી સમસ્યાઓનું નિરાકરણ કરશે, તમને માનસિક અને શારીરિક બેડીઓમાંથી સ્વતંત્ર કરશે. આ તમને પુનઃ સ્વસ્થ, ઉત્સાહી અને શક્તિશાળી બનાવી શકે છે. જ્યારે તમે પોતાની આંતરિક શક્તિઓનો પ્રયોગ કરવાનું શીખી લેશો, તો તમે ભયની કેદથી સ્વતંત્ર થઈ જશો અને સુખમય જીવનનો આનંદ પ્રાપ્ત કરશો. 'The Power Of Your Subconscious Mind is a self-help book, in which the author focuses on his theory that harnessing the power of the subconscious mind can bring about an amazing and positive transformation in an individual's life. Murphy puts forth the theory that the subconscious mind has profound influence on everything an individual does and experiences. He insists that if an individual unreservedly believes in something and clearly pictures it in his mind, he/she succeeds in removing all the mental blocks that stand between the vision and the reality. He concludes that every individual can manifest a successful reality just by wholly and truly believing in it. Murphy has combined scientific research with spiritual philosophy to create numerous techniques to control the incredible power of the subconscious mind. The techniques provided in the book are simple and invaluable. They are not merely theoretical in nature but are backed by numerous real-life cases in which the techniques have proven highly effective. The exercises and guidelines provided are highly practical and can be adopted by absolutely anybody to uncover the secrets of prosperous living."
Dr. Joseph Murphy (Author), Darshan Pandya (Narrator)
Audiobook
"આ દર્શન પંડ્યા ના અવાજ માં ધૂમકેતુ ની પુસ્તક નગરી વૈશાલી ની ઓડિયો બુક છે"
Dhumketu (Author), Darshan Pandya (Narrator)
Audiobook
©PTC International Ltd T/A LoveReading is registered in England. Company number: 10193437. VAT number: 270 4538 09. Registered address: 157 Shooters Hill, London, SE18 3HP.
Terms & Conditions | Privacy Policy | Disclaimer
Join our community for the latest bookish news, reading recommendations, exclusive opening extracts, author events and competitions. It\'s all free. And enter a monthly draw to win a £50 Gift Card. See past winners here
Join Our Community