Browse audiobooks narrated by Nilesh Joshi, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
[Gujarati] - Bhagwan Shri Krishna Jeevan Vritta
"ભગવાન શ્રીકૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ સાક્ષાત્ પરમ ઈશ્વર છે, જેમણે આ ધરાધામમાં અવતાર લીધો. તેઓ પિતા વસુદેવ અને માતા દેવકીના પુત્ર છે, એમનું પાલન-પોષણ યશોદા અને નંદે કર્યું. શ્રીકૃષ્ણ સોળ કળાઓથી સમ્પન્ન, રાગ-વિરાગની ભાવનાથી પૂર્ણ તેમજ વિરુદ્ધ સ્થિતિઓમાં સંતુલિત રહેવાની પ્રેરણા આપવાવાળા દૂરદર્શી તેમજ ક્રાંતિદર્શી મહામાનવ હોવાની સાથે-સાથે મહાભારત તેમજ ભગવદ્ગીતાના પ્રતિપાદ્ય છે."
Dr. Vinay (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
[Gujarati] - Shikshan Oshoni Drishtie
"ઓશો ના આપેલા પ્રવચન તી મળતી સિખ નો ઉલ્લેખ કૈરો છે આ ઑડીયોબુક માં"
Swami Anand Vairagya (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
[Gujarati] - Pappa Ni Girlfriend
"આ કથા કોઈ એકસ્ટ્રા-મેરીટલ અફેર ની નથી.આ કથા એક એક યુદ્ધની છે . એક એવું યુદ્ધ જે દરેક માનવ શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું , વૃતિ વિરુદ્ધ નૈતિકતાનું , હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું , કોન્શિયસ વિરુદ્ધ સબકોન્સિયસનું , ઈડ વર્સીસ સુપરઇગોનું. જ્યાં સુધી માનસ સભ્યતા છે , ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે . નેચર અને સીવીલાયઝેસનની બરાબર વચ્ચે ફસાયેલી આપને એક પ્રજાતિ છીએ. જેની નિયતિમાં જ સંઘર્ષ લખાયેલો છે . ન તો આપને ક્યારેય આપની વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ . આ બંને વિરુદ્ધ દિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે . આ સંઘર્ષ માનવ ઈતિહાસ ના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સોફિસ્ટિકેટેડ હોમો સેપીયન્સ વચ્ચેનો છે . આપણી અંદર રહેલા આવેગો અને એથિક્સ વચ્ચેનો છે. જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેશર વિનાયક ત્રિવેદી પસાર થાય છે. એ જ સંઘર્ષમાંથી આપને દરેક પસાર થાય રહ્યા છીએ . આપના દરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે ."
Dr Nimitt Oza (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
"'ગુણવંતરાય આચાર્યનનું વતન જામનગર ,જન્મ જેતલસરમાં પોલિસ સુપ્રિનટેન્ડન્ટ પિતાને ત્યાં . શૈશવનાં વર્ષો કચ્છ- માંડવી માં વીત્યા .રોજ શાળાએ જતાં માંડવી બંદરે દરિયાકિનારેથી જતાં દરિયાનો નાદ તેમને લાગ્યો અને ખલાસીઓ સાથે વહાણમા બસરા સુધીની ખેપ કરી ,વહાણની બાંધણીથી માંડી તેના એકે એક વિભાગની જાણકારી મેળવી . દરિયાને કોલ દીધો હોય એમ એક એકથી ચડિયાતી ઉત્કૃષ્ટ સાગરકથાઓ ગુજરાતને આપી .'સક્કરબાર ' ' હરારી ' , સરફરોંશ ' અને 'સરગોસ ' આ ચાર પુસ્તકોની કથા શૃંખલા ગુરાતી સાહિત્યની શ્રેષ્ઠ રોમાંચક ,સાહસિક સાગરકથાઓ છે. જ્યારે મુગલ શહેનશાહત અને મરાઠી રિયાસત પડી ભાંગી ,ભારતનો દરિયાકાંઠો અસુરક્ષિત બની ગયો.ત્યારે આપસૂંઝથી એ કાંઠાના , રહેવાસીઓનાં ,વેપારનાં રક્ષણ કાજે માથે કફન બાંધી નીકળી પડેલા એક વલસાડી બાહ્મણ અમુલખ દેસાઇની આ કથા છે. ગુલામોનાં ક્રૂર વેપારીઓ , દરિયાઇ ચાંચિયાઓ અને પરદેશી સરકારના દલાલોની સામે દરિયામાં સામે પડેલા મરજીવાઓની આ કથાઓ ગુજરાત અને ગુજરાતીઓ પોચટ પ્રજા હોવાનો ભ્રમ ભાંગી સાચા ગુજરાતનું દર્શન કરવા માટે પણ આ કથા શ્રેણી અવશ્ય સાંભળશો . અનેક આપત્તિઓ, યુધ્ધો અનેક પરદેશી આક્રમણ સામે આ દેશને એક અવિભાજીત રાખ્યો હોય તો દરિયાલાલે. આપણો ભવ્ય ઇતિહાસ ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓમાં અહી સજીવન થાય છે .'"
Gunvantrai Acharya (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
"પ્રેમ એવી પવિત્ર ઘટના છે. જેમાં નાત-જાત કે ઉંમરની આભડછેદ ઓગળી જાય છે. મોટી ઉમરે પ્રેમ કરાય કે ન કરાય એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. કારણ કે પ્રેમ કરવાનો નથી હોતો, એ તો થઇ જતો હોઈ છે. કેશુભાઈ દેસાઈની આ નવલકથા શાશ્વત સંવેદનાના અમીવર્ષણની સાત્વિક કથા છે."
Keshubhai Desai (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
"'પુષ્પદાહ' એટલે પુષ્પને લાગતો દાહ. અમેરિકામાં વસતા ગુજરાતીઓના સમાજજીવનનો અંતરંગ પરિચય કરાવતી આ નવલકથા 'ડોક્યુ-નોવેલ' એટલે કે 'દસ્તાવેજી નવલકથા' છે. તેની વિશેષતા એ છે કે લેખકે આ નવલકથાનાં પાત્રોની વચ્ચે રહીને, તેમની મનોસ્થિતિનો અભ્યાસ કરતા રહીને આલેખન કર્યું છે. અમેરિકાનિવાસી મનોવિજ્ઞાનના શિક્ષક શાંતિભાઈના પુત્ર સંજયને પત્ની ચારુ થકી બે બાળકો જુલી અને રોબિન છે. ચારુએ સંજયનો ઉપયોગ અમેરિકા આવવાની સીડી તરીકે કરેલો છે. વલ્લભ ઠક્કર સાથે તેના સંબંધો છે. આ હકીકતની જાણ થતાં, સમજાવટની કોઈ અસર ન થતાં સંજય અને ચારુ છૂટાછેડા લે છે. અદાલત બન્ને સંતાનોનો કબજો માને સોંપે છે, પણ વીક-એન્ડમાં સંતાનો પિતા-દાદા સાથે રહી શકે એવી જોગવાઈ છે. બાળકોને પિતા-દાદા સાથે મોકલવાની ચારુની આડોડાઈ, બાળકોના કુમળા મન પર પિતા અને દાદાની વિરુદ્ધ કાનભંભેરણી –આ તમામ ઘટનાઓ લેખક પોતાની સગી આંખે નિહાળે છે અને તેને નવલકથાના સ્વરૂપે આલેખે છે. નવલકથાના સ્વરૂપમાં રહીને દસ્તાવેજી આલેખન કરવાનો પડકાર અહીં લેખકે સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો છે."
Rajnikumar Pandya (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
"કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ જયારે બલરામપુરથી હમણાં જ આવી પહોંચેલા પ્લેનમાંથી લલિતપુરના ભવ્ય, વિશાળ અને ખુબસુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ઝરમરિયો વરસાદ વરસતો હતો. નાગપાલ અને દિલીપને એમની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારે સ્પેશિયલ કેસ તરીકે, ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપી હતી."
Kanu Bhagdev (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
[Gujarati] - Saurashtra Ni Rasdhar - Vol. 4
"આ સુપ્રસિદ્ધ લેખક ઝવેરચંદ મેઘાણી ની લખેલી પુસ્તક સૌરાષ્ટ્ર ની રસધાર, ભાગ ૪ નું ઑડીયોબુક છે, આ પુસ્તક માટે અવાજ આઈપી છે નિલેશ જોશી એ."
Jhaverchand Meghani (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
[Gujarati] - Samadhan Tya Sookh
"આ ડ. તેજ સાહેબ ની લખેલી પુસ્તક સમાધાન ત્યાં સુખ ની ઑડીયોબુક છે, આને અવાજ આઈપી છે નિલેશ જોશી એ."
Tej Saheb (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
[Gujarati] - Pratikraman Ni Samjan
"આ ડ. તેજ સાહેબ ની લખેલી પુસ્તક પ્રતિક્રમણ ની સમજણ ની ઑડીયોબુક છે, આને અવાજ આઈપી છે નિલેશ જોશી એ."
Tej Saheb (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
[Gujarati] - Samayik Ni Samjan
"આ ડ. તેજ સાહેબ ની લખેલી પુસ્તક સામાયિક ની સમજણ ની ઑડીયોબુક છે, આને અવાજ આઈપી છે નિલેશ જોશી એ."
Tej Saheb (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
©PTC International Ltd T/A LoveReading is registered in England. Company number: 10193437. VAT number: 270 4538 09. Registered address: 157 Shooters Hill, London, SE18 3HP.
Terms & Conditions | Privacy Policy | Disclaimer