Buy from our bookstore and 25% of the cover price will be given to a school of your choice to buy more books. *15% of eBooks.
Audiobooks Narrated by Parth Shukla
Browse audiobooks narrated by Parth Shukla, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
"જુનવાણી અને સાવ પરંપરાગત નવલિકા અને આધુનિક નવલિકા વચ્ચે બે પેઢીનું અંતર છે પણ આધુનિક નવલિકાઓ છતા સમજવી અઘરી નહિં તેવી ભાષામાં માણસના મનોભાવોને બહુ કલાત્મક રીતે છતાં સરળ બાનીમાં વ્યક્ત કરી શકે છે.ગુજરાતી ભાષાના એક વરિષ્ઠ અને અનેક અનેક માનસન્માનો જેમને મળ્યાં છે તેવા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા આવી ઉત્તમ નમૂના રૂપ એવી વીસ વાર્તાઓનો ગજરો લઇને આવ્યા છે. મૂળ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત એવા સંગ્રહ ' અહા ! કેટલી સુંદર ! હવે આપની પાસે Storytel ના માધ્યમથી રજુ થઇ રહી છે."
"'ગુજરાતી સાહિત્યના એકમાત્ર સાગરકથા સમ્રાટ ગુણવંતરાય આચાર્યની આ એક અદભૂત ,ઇતિહાસની પૃષ્ઠભૂમિમાં સાગરકથા છે. ઇશુની ચોથી પાંચમી સદીનો કાળ .એ સમયે ચાવડા જાતિએ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને અનોખા રંગ આપ્યા,સાગરપરંપરા આપી .ભારતીય વેપારના, પ્રથમ ઉલ્લેખો એમના શાસનકાળમાં મળે છે. ભગવાન સોમનાથનાં મંદિરનો પણ પ્રથમવખત ઇતિહાસ પ્રવેશ થાય છે.
રાજપાટની શતરંજ ,અઘેરી સંપ્રદાયનાં તાંત્રિકોનાં વિધિવિધાન ,સાગરની છાતી પર ખેલાતા સંઘારકોમનાં જીવસટોસટનાં યુધ્ધો - અત્યંત રસભર નવકથાનો આરંભ થાય છે કાળીચૌદશની એક ઘનઘોર રાત્રે......'"
"રાયનો પર્વત એ રમણભાઇ નીલકંઠ દ્વારા લખાયેલ 1914 નું ગુજરાતી નાટક છે, જેમાં નાટ્યની સંસ્કૃતિ અને અંગ્રેજી શૈલીઓનું સંશ્લેષણ લાવવાના સમાજના સુધારણાના પ્રયત્નો પર નજર રાખીને લખાયેલું છે. તે ગુજરાતી સાહિત્યનું ઉત્તમ નાટક માનવામાં આવે છે. તે એક માળીની વાર્તા કહે છે જે સંજોગોને કારણે રાજા બને છે.
Raino Parvat is a 1914 Gujarati play by Ramanbhai Neelkanth, written with an eye on social reform attempts to bring about a synthesis of the Sanskrit and English styles of drama. It is considered a classic play of Gujarati literature. It tells a story of a gardener who becomes king due to circumstances."
"પોતાની સ્વર્ગવાસી પત્ની જ્યોતિ ને ન ભૂલી શકવા વાળો કવિ અમરદીપ જયારે એના જેવી દેખાતી જ્યોતિ સાથે દોસ્તી કરે છે. આ દોસ્તી એક સંબંદ ની તરફ ઈશારો કરે છે કે માત્ર એક કોઈન્સીડેંન્સ છે . જાણવા માટે સાંભળો અમરજ્યોતિ"
"માણસાઈના દીવા :- મારું મુખ્ય ધ્યેય આને દસ્તાવેજની મહત્તા આપવાનું છે. એ દસ્તાવેજ છે – બનેલી ઘટનાનો, લોક્માંનાસનો, જનતાના માંનોવિષ્લેષણોનો અને જનતાની ભાષાનો. લેખકે કેવળ માધ્યમરૂપે જ પોતાની મર્યાદાનું પાલન કર્યું છે. માનસશાસ્ત્રના, માનવવંશના, જાતિઓ અને કોમોના આભ્યાસ-આવલોકનનું જેઓને કંઈ મૂલ્ય હોઈ તેવાઓને આ મહારાજની કહેલી કથાઓ સાદર કરું છુ."