Browse audiobooks narrated by Mehul Buch, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
"A Forgotten Hero. An Unforgettable Battle. India, 1025 AD. Repeated attacks by Mahmud of Ghazni and his barbaric Turkic hordes have weakened India's northern regions. The invaders lay waste to vast swathes of the subcontinent—plundering, killing, raping, pillaging. Many of the old Indian kingdoms, tired and divided, fall to them. Those who do fight, battle with old codes of chivalry, and are unable to stop the savage Turkic army which repeatedly breaks all rules to win. Then the Turks raid and destroy one of the holiest temples in the land: the magnificent Lord Shiva temple at Somnath. At this most desperate of times, a warrior rises to defend the nation. King Suheldev. The ruler of a small kingdom, he sees what must be done for his motherland, and is willing to sacrifice his all for it. A fierce rebel. A charismatic leader. An inclusive patriot. Read this blockbuster epic adventure of courage and heroism, a fictional tale based on true events, that recounts the story of that lionhearted warrior and the magnificent Battle of Bahraich."
Amish Tripathi (Author), Mehul Buch (Narrator)
Audiobook
"આ પુસ્તક એટલે.... શ્વાસમાં સાહસ, હૈયામાં હિંમત આત્મવિશ્વાસનું ચાર્જર, વીરતાનું બખ્તર, બહાદૂરીનું બેન્કબેલેન્સ, અભયનું ઈન્જેક્શન ! પાને પાને પડકાર સામે પરાક્રમનો સંગમ."
Jay Vasavada (Author), Mehul Buch (Narrator)
Audiobook
[Gujarati] - Raavan - Aryavart No Shatru
"અંધકાર વિના પ્રકાશનો ઉદ્દેશ્ય શું હોઈ શકે ? ભગવાનો પણ પ્રતિનાયકો વિના શું કરી શકે ? 3400 ઈસાપૂર્વ, ભારત. નિર્ધનતા અને અરાજક્તાથી પ્રક્ષુબ્ધ દેશ. મોટાભાગના લોકો ચૂપચાપ પીડાય. અમુક બળવો પણ કરે. કેટલાક ઉત્તમ જગત માટે લડી લે, તો કેટલાક પોતાના માટે. મોટાભાગના લોકો જોકે ઉદાસીન છે. રાવણ એ સમયના સૌથી જ્ઞાની ઋષિઓમાંના એકનું સંતાન, જે અત્યંત બુદ્ધિશાળી અને પ્રતિભાવાન છે. પરંતુ દુર્ભાગ્ય તેની આકરી પરીક્ષા લેતું જ રહે છે. કિશોરવસ્થામાં સફળ ચાંચિયો બનેલા રાવણમાં શૂરવીરતા, ક્રૂરતા અને દ્વઢ નિર્ધારના ગુણો છે. તેનો નિર્ધાર છે સૌથી શક્તિશાળી અને મહાન વિજેતા બનવાનો, કારણ કે એ તો અધિકાર છે. વિરોધાભાસી વ્યક્તિત્વવાળો રાવણ ઘાતકી અને હિંસક હોવાની સાથેસાથે જ્ઞાની અને બુદ્ધિશાળી પણ છે. એ કોઈ જ અપેક્ષા વિના પ્રેમ કરે છે અને પસ્તાવા વિના હત્યા પણ. 'રામ ચંદ્ર શ્રેણી' ના ત્રીજા પુસ્તકમાં લંકાના રાજા રાવણની અને તેના અંધારિયા મનના ઊંડાણની વાત છે. શું એ માનવજાતનો સૌથી મોટો પ્રતિનાયક છે કે પછી સદાય અંધારા ઊંડાણમાં ગર્ત એક સામાન્ય માનવી છે? માનવજાતના સૌથી સંકુલ, હિંસક, જોશીલા અને જ્ઞાનીપુરુષની કથા એટલે 'રાવણ - આર્યવર્તનો અરિ'."
Amish Tripathi (Author), Mehul Buch (Narrator)
Audiobook
"India, a culture that witnessed the dawn of civilisation. That witnessed the rise of other cultures and watched them turn to dust. It has been celebrated and attacked. Admired and vilified. But through all these millennia, after all the ups and downs of history, it's still here! And now, after a few centuries of decline, it's driving a new dawn once again. Ajanaabhavarsh. Bharat. Hindustan. India. The names may change, but the soul of this great land is immortal. Amish helps you understand India like never before, through a series of sharp articles, nuanced speeches and intelligent debates. Based on his deep understanding of subjects such as, religion, mythology, tradition, history, contemporary societal norms, governance, and ethics, in Immortal India: Young Country, Timeless Civilisation, Amish lays out the vast landscape of an ancient culture with a fascinatingly modern outlook."
Amish Tripathi (Author), Mehul Buch (Narrator)
Audiobook
[Gujarati] - Chandragupta Maurya
"આ મેહુલ બુચ ના અવાજ માં ધૂમકેતુ ની પુસ્તક ચંદ્રગુપ્ત મૌર્ય ની ઓડિયો બુક છે"
Dhumketu (Author), Mehul Buch (Narrator)
Audiobook
"દિવીખક્ષુ એ ક્લાસિક ગુજરાતી નવલકથા છે અને સૌપ્રથમ 1932 માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તક સ્વતંત્રતા લડવૈયાઓના સંઘર્ષના દિવસોની દસ્તાવેજી ચિત્ર અને ત્રણ કિશોરો અને તેમના પ્રેમ ત્રિકોણના બેકડ્રોપ સાથે બતાવે છે. Divyachakshu is a Classic Gujarati novel and first published in 1932. This book shows a documentary picture of the days of freedom fighters' struggle and with a backdrop of three teenagers and their love triangle."
Ramanlal Desai (Author), Mehul Buch (Narrator)
Audiobook
[Gujarati] - 365 Goodnight Stories
"તેજ સાહેબ ની લખેલી પુસ્તક ૩૬૫ ગુડનાઈટ સ્ટોરીસ નું ઓડિયો રૂપાંતર મેહુલ બૂચ ની આવાઝ માં This Audiobook contains 365 feel-good stories that will help you calm your mind and get you good sleep every night for an entire year."
Tej Saheb (Author), Mehul Buch (Narrator)
Audiobook
"ગુજરાતી ભાષામાં પ્રશિષ્ટ (ક્લાસિક) ગણાય એવી જે ગણીગાંઠી કૃતિઓ પ્રગટ થઈ છે એમાં સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ કૃત 'ભદ્રંભદ્ર'નું સ્થાન વિરલ છે. સનાતની, અંધશ્રદ્ધાળુ, જુનવાણી, પ્રગતિવિરોધી તત્ત્વોની ઠેકડી ઉડાડતી આ કૃતિના કથાવસ્તુને આજે ઘણા લોકો સંદર્ભબાહ્ય ગણાવવા પ્રેરાય છે; પરંતુ અમુક હાસ્યાસ્પદ અને ક્ષુલ્લક આગ્રહોને જીવન-મરણનો પ્રશ્ન બનાવીને ગંભીરતાથી વળગી રહેતાં તત્ત્વો યુગેયુગે પ્રગટતાં જ રહે છે. આવાં ડોળઘાલુ તત્ત્વોની પર્દાફાશ કરતી આ કૃતિની સાર્થકતા, આમ, શાશ્વત છે."
Ramanbhai Neelkanth (Author), Mehul Buch (Narrator)
Audiobook
"અસલી શૈલીમાં ઊતરી આવેલી આ વાર્તાઓ ગુજરાત વિદ્યાપીઠ, શામળદાસ કૉલેજ તથા દક્ષિણામૂર્તિ ભવનના વિદ્યાર્થી સમુદાય સમક્ષ અને ખાસ કરીને તો જ્યાં આ તમામ લોકસાહિત્યની પ્રથમ અજમાયશ કરવાની તક મળે છે તે ભાવનગરના મહિલા વિદ્યાલયની અંદર કહી બતાવવામાં આવેલી છે. ત્યાંનાં શિક્ષક બંધુ-બહેનોએ તેમજ નાનાં મોટાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ આ વાર્તાઓ સાંભળતાં નિર્મળ તન્મયતા અનુભવેલી છે. તે પરથી પ્રતીતિ થઈ શકી છે કે આ વાર્તા-સમૂહને શિક્ષણની દુનિયા સાથે પણ પ્રાણસંબંધ છે. બાકી તો આ આપણા બહુરંગી ભૂતકાળનો માંડ માંડ હાથ આવતો વારસો છે. રાષ્ટ્રવિધાનમાં એનું મહત્ત્વ માપી શકાય તેવું છે, એટલે જ હર્ષભેર પ્રગટ કરીએ છીએ."
Jhaverchand Meghani (Author), Mehul Buch (Narrator)
Audiobook
©PTC International Ltd T/A LoveReading is registered in England. Company number: 10193437. VAT number: 270 4538 09. Registered address: 157 Shooters Hill, London, SE18 3HP.
Terms & Conditions | Privacy Policy | Disclaimer