Buy from our bookstore and 25% of the cover price will be given to a school of your choice to buy more books. *15% of eBooks.
Audiobooks Narrated by Krunal Pandit
Browse audiobooks narrated by Krunal Pandit, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
"Like a blow of fresh air, this book has brought a new set of thoughts about life, your karma and results. The author motivates you to hope, work hard and achieve your goals. There are many practical tips in this book, besides new examples about the great people of the past. Read from the first page to the last one. After reading it, you would become a new, changed person, willing to succeed!
Everything is possible and every target can be achieved. Define your goals, work hard and achieve those goals. Never give up. Trust your abilities. Above all, have faith in God. Always learn to acquire new sets of knowledge and give something as charity. Be good, do good and expect the best! This is the best tip for success."
"'વિશ્વની ઘણી ભાષાઓમાં રહસ્યકથા લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે .હિચકોક ,શેરલોક હોમ્સ, આગાથા ,કે પેરી મેસન આજે પણ લોકોનાં દિલ પર રાજ્ય કરે છે .એમની વાર્તાઓ પરથી બનેલી ફિલ્મ્સ આજે પણ લોકપ્રિય છે.
ગુજરાતી સાહિત્યમાં મૌલિક રહસ્યકથાઓ ઓછી લખાય છે પણ તેનો ચાહક વર્ગ તો છે જ. લેખિકાએ સામાજીક ,નારીકેન્દ્રી અને સંશોંધનાત્મક સત્યઘટનાત્મક નવલકથાઓ ઉપરાંત મૌલિક રહસ્યકથાઓ લખી છે અને દરેકમાં જુદી જુદી રીતે રહસ્યની ગુંથણી કરી છે.
' મૃત્યુદંડ' રહસ્યકથામાં માનવસંબંધોમાં આવતાં આરોહ અવરોહની પણ રસભર કથા છે. દિવાનજી અને હરનાથ બાળપણનાં મિત્રો હવે આયુષ્યને સંધ્યાકાળે છે. હરનાથ દિવાનજીને વીલ મોકલે છે ,જો મારું મૃત્યુ થાય તો મારાં સ્વજનોમા મિલ્કત વહેચી દેજે પણ સહુથી છાનો અક ભાગ રહેવા દેજે . વર્ષો પહેલાં મારે જે સ્ત્રી સાંથે સંબંધ હતા તે પ્રેગન્ટ થતાં મેં એબોર્શન માટે આગ્રહ રાખ્યો અને એ ચાલી ગઇ.
એ વાતને વીસ વર્ષ થયા, એ ક્યાં છે મને ખબર નથી .એને શોધીને આ વારસો એને આપજે,મારા વતી માફી માગજે.
વીલ મળતાં જ હરનાથનું મૃત્યુ થાય છે. એ કુદરતી હતું કે ખૂન ?
જે જે લોકોને અચાનક ધનસંપત્તિ મળી તેમનું જાવન ઉપરતળે થઇ જાય છે. કુટુંબોમાં ,સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. દરેકને પોતાનું સપનું હોય છે અને હવ સપનાની એક કિંમત હોય છે. દિવાનજી પગેરું ભૂંસીને ચાલી ગયેલી સ્ત્રીને શોંધવાનું કામ ડિટેક્ટીવને સોંપે છે અને પછી શરુ થાય છે રહસ્ય અને રોમાંચ લાલચ અને લોભની એક સફર . પ્રબળ કથાવેગ અને ક્ષણે ક્ષણે વાર્તામાં વળાંક તમને અવશ્ય જકડી રાખશે.'"
"'Audio book of Dhumketu ni Shreshta Vaartao, narrated by Krunal Pandit
આ કૃણાલ પંડિત ના અવાજ માં ધૂમકેતુ ની પુસ્તક ધૂમકેતુની શ્રેષ્ટ વાર્તાઓ ની ઓડિયો બુક છે'"