Buy from our bookstore and 25% of the cover price will be given to a school of your choice to buy more books. *15% of eBooks.
Audiobooks Narrated by Dimple Kava
Browse audiobooks narrated by Dimple Kava, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
"તમે માનો કે ના માનો પણ જિંદગીનું સત્ય એ છે કે, ૯૦ ટકાથી વધારે પુરુષ તેમજ મહિલાઓ ભારતમાં જ નહીં બલ્કે સંપૂર્ણ વિશ્વમાં પોતાના દિલની વાત બીજાથી નથી કહી શકતા. જ્યારે આપણે પોતાના દિલની વાત બીજાથી નથી કહી શકતા, તો એક વિચિત્ર પ્રકારની ગુંગળામણ ઉત્પન્ન થાય છે અને મન વિચલિત રહે છે. આ પુસ્તક સંપૂર્ણ માનવ જાતિના ફાયદા માટે લખવામાં આવી છે, જેથી દરેક વાચકને એ જાણ થઈ શકે કે, ફક્ત એ જ નહીં બલ્કે લાખો-કરોડો વ્યક્તિ પોતાના દિલની વાત બીજાઓથી નથી કહી શકતા. હકીકતમાં આ જિંદગીનું કડવું સત્ય છે ત્યારે એવામાં આપણે શું કરીશું? આ પ્રશ્ન વારંવાર મારા અને તમારા મનમાં આવે છે. જવાબ ખૂબ સરળ છે કે તમે પોતાના દિલની વાત પ્રભુને સમર્પિત કરી દો અને ગુંગળામણ રહિત જિંદગી વિતાવો. બીજી રીત એ છે કે, તમે ઓછામાં ઓછા પાંચ સાચા-સારા મિત્રોની શોધ પ્રારંભ કરો અને જો તમારી આ શોધ પૂરી થઈ જાય, તો સમજી લો કે તમારા જીવનમાં નવી રોશની આવશે."
"'Audiobook of Dr. Nimitt Oza's novel based on male pregnancy titles ''Chromosome XY'' narrated by Dimple Kava
ડૉ. નિમિત ઓઝાની પુરૂષ સગર્ભાવસ્થાના શીર્ષકો પર આધારિત નવલકથાની ઑડિયોબુક ''ક્રોમોઝોમ XY'' ડિમ્પલ કાવા દ્વારા વર્ણવવામાં આવી છે'"
"એક પિતા નો પ્રેમ કેટલો અતૂટ હોય છે અને એમના માથે ની જિમ્મેદારી કયારેજ ઓછી નથી થતી, એવાજ એક પિતા ની વારતા જે પોતાની દીકરી ના પ્રેમી ને પરખ વા માટે કાયા પ્રયોગો કરે છે, એનું આ વારતા માં વરણન છે"
"*ટ્રુથ બિહાઇન્ડ લવ એક રસપ્રચુર પ્રેમ અને રહસ્યમય વિષયની નવલકથા છે.*
આ નવલકથામાં મુંબઇ માયાનગરીમાં રહેતી બે બહેનો જે ટ્વિન્સ (જોડિયા) છે બંને એક સરખી જ દેખાય છે. એકને થાય છે પ્રેમ. પ્રેમમાં પાગલ કપલ એકમેકને વચન આપે છે.
એક નબળી ક્ષણે એવી ઘટના બને છે અને એક ટ્વિસ્ટ આવે છે. પંચતારક હોટલમાં બળાત્કાર....સ્મૃતિ ભ્રંશ. પછી રચાતી રહસ્યમય ઘટનાઓ છેક સુધી જકડી રાખશે. યુવતીઓને ભોળવી રમાતી રમત..શું સાચો પ્રેમ જીતશે કે મહોરું બનેલો પ્રેમ?."
"ચાણક્ય અથવા કૌટિલ્ય (ઇ.સ.પૂર્વે ૩૫૦-૨૮૩) મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતો. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને ભગવાન કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે."